ગોઢાણીયા ઈગ્લીશ મિડીયમ શાળામાં ફરજ બજાવતા અને આપણા સુકલ્પ રિસોર્સ ગ્રુપના મેમ્બર શ્રી રામભાઈ જે બાપોદરાને લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ આપને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

Sukalp Magazine