શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા નીચે મુજબની વિગતે અમદાવાદ ખાતે મહેર જ્ઞાતિના ગ્રેજ્યુએટ યુવક યુવતીઓને લગ્ન પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
તારીખ-: 15 – 08 – 2021 સમય:રવિવાર સવારે 10-00કલાકે
સ્થળ: શ્રી ઉમિયા માતાજી કેમ્પસ,સરખેજ ગાંધીનગર હાઇવે,ગુજરાત હાઇકોર્ટ તથા સોલા સિવિલ હોસ્પિટલ તથા સોલા ભાગવત વિદ્યાપીઠની બાજુમાં,અમદાવાદ
ઉપરોક્ત લગ્ન પસંદગી મેળામાં જોડાવા ઈચ્છુક ગ્રેજ્યુએટ યુવક યુવતીઓ નીચે આપેલ ગુગલ ફોર્મની લિંક પર ક્લિક કરી આપનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
તેમજ વિદેશમાં વસતા ગ્રેજ્યુએટ યુવક યુવતીઓ zoom meetingના માધ્યમથી જોડાઈ શકશે.
https://forms.gle/BxMWvdHXBbiJchWV7
આ ઉપરાંત શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પોરબંદર ખાતે સપ્ટેમ્બર – 2021માં મહેર જ્ઞાતિના અન્ડરગ્રેજ્યુએટ યુવક યુવતીઓને લગ્ન પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેની તારીખ હવે પછી નક્કી કરવામાં આવશે.આ લગ્ન પરિચય મેળામાં જોડાવા ઈચ્છુક અન્ડર ગ્રેજ્યુએટ યુવક યુવતીઓ નીચે આપેલ ગુગલ ફોર્મની લિંક પર ક્લિક કરી આપનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
https://forms.gle/LUcWQHr4sj4fL7Hg6
તેમજ વિદેશમાં વસતા અન્ડર ગ્રેજ્યુએટ યુવક યુવતીઓ zoom meetingના માધ્યમથી જોડાઈ શકશે.
ઉપરોકત બંને કાર્યક્રમ બાબતે વધુ માહિતી માટે તેમજ ઓફલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના સભ્યોનો સંપર્ક સાધી શકો છો.
- આલાભાઈ ઓડેદરા, જુનાગઢ,M.98256 42239
- નાગેસભાઈ ઓડેદરા,રાજકોટ,M.98 252 22607
- દાસભાઈ ભોગેસરા,મુંબઈ,M.93239 13019
- અર્જુનભાઈ કડેગીયા,અમદાવાદ,M.94 261 80086
- રાજુભાઈ ઓડેદરા,જુનાગઢ,M.94274 25975
- ડૉ.રાજીબેન કડછા,રાજકોટ,M.91 730 24304
- ભાવનાબેન ઓડેદરા,જુનાગઢ,M.94 276 96886
- ડૉ.દિલીપભાઈ ઓડેદરા,ગાંધીનગર,M.98 792 35313
- કિંજલબેન ઓડેદરા,અમદાવાદ,M.88 662 05491
- હર્ષાબેન વાઘ,વડોદરા,M.90 999 13756
- નીતાબેન ઓડેદરા,સુરત,M.98254 73937
- દેવીબેન મોઢવાડિયા,વાપી,M.93 770 50504
- ગીતાબેન પરમાર,મુંબઈ,M.83 809 70037
- ડો.વસ્તાભાઈ મોઢવાડિયા,રાજકોટ,M.9265879633
- હિરાબેન રાણાવાયા,પોરબંદર,M.94 284 40924
- દેવશીભાઈ ઓડેદરા,જામનગર,M.96 876 63588
- લીલુબેન મોઢવાડિયા,જામનગર,M.96 248 13737
- તારાબેન ખુંટી,જુનાગઢ,M.98 790 08858
- શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પોરબંદર ઓફિસ 99 748 08900

No Comments